"

ખોવાઈ રહ્યો છું ! - Khowai Rahyo Chhu !

ખોવાઈ રહ્યો છું !  - Khowai Rahyo Chhu !
ખોવાઈ રહ્યો છું !  - Khowai Rahyo Chhu !



તારા અંત: કરણ ના  રણ મા ક્યાંક
હણાય રહ્યો છું  હું,
હવે તુજ મને રસ્તો દેખાડ કયાંક
ખોવાઈ રહ્યો છું હું...

તારી લાગણીઓ ની ધારા મા ક્યાંક
તણાઇ રહ્યો છું હું,
હવે તુજ મને રસ્તો દેખાડ કયાંક
રૂંધાઈ રહ્યો છું હું...

તારી વાતો ના વમળ મા ક્યાંક
ઘેરાઈ રાઈ રહ્યો છું હું,
હવે તુજ મને રસ્તો દેખાડ ક્યાંક
જકડાઈ રહ્યો છું હું...

તારી યાદો ની ક્યારી મા ક્યાંક
વિસરાય રહ્યો છું હું,
હવે તુજ મને રસ્તો દેખાડ ક્યાંક
કરમાઈ રહ્યો છું હું...


તારી એકલતા ની આગ માં ક્યાંક
હોમાય રહ્યો છું હું,
હવે તુજ મને રસ્તો દેખાડ ક્યાંક
રગવાય રહ્યો છું હું...

                   - Niraj Patel
 

Khowai Rahyo Chhu  !


Tara antah Karn na raan ma kyak
Hanay rakhyo chu hu..
Have tuj mane rassto dekhad kyak..
Khowai rakhyo chu hu..

Tari lagani o ni dhara ma kyak
Tanai rahyo chu hu..
Have tuj mane raatso dekhad kyak
Rundhai rahyo chu hu...


Tari vaato na vamad ma kyak
Gheray rahyo chu hu
Have Tuj mane rasto dekhad kyak
Jakday rakhyo chu hu..

Tari  yaado ni kyari ma kyak
Visharay rahyo chu hu..
Have Tuj mane raasto dekhad kyak
Karmay Rahyo chu hu...

Tari aekhta ni aag ma kyak
Homay   rahyo chu hu..
Have Tuj mane rasto dekhad kyak..
Ragvay rahyo chu hu...

                                    - Niraj Patel



Gujarati Hindi shayari for girlfriend or boyfriend , Best Love, Sad, Romantic, Attitude, Dard Shayari romantic shayari, shayari motivation ,hindi shayari timeline,khali shayari,attitude shayari, attitude,love shayari  with images

Post a Comment

1 Comments

Anonymous said…
Wah bhai wah