“ સાથ ના છોડવો હતો તો પણ છુટી ગયો
જાણે જીવન નો એ શ્વાસ તૂટી ગયો
કેહવાય છે કે ...
બે લોકો મળી જિંદગી બનાવી કાઢે છે
પણ તારા વિના એ પ્રેમ નો ઝરૂખો તૂટી ગયો ”
Prem no Zarukho
" Saath na chhodwo hato to pan chhuti gayo
Jane jivan no аe swash tuti gayo
Kehway chhe ke...
Be loko madi zindagi banavi kadhe che
Pan tara vina аe prem no zarukho tuti gayo "
1 Comments