"

બસ એક વાત - Bas ek vat


બસ એક વાત - Bas ek vat
બસ એક વાત - Bas ek vat


બસ એક વાત મજાની એ નાનકડી હતી,
જે તારી ને મારી પ્રીત ની હતી

કહ્યા વિના પણ જે સમજી જાય,
ને સ્મિત મા પણ જે બોલી જાય..
દિલ થી દિલ ના દરવાજા,
જાણે હળવે થી કોઈ ખોલી જાય..
                         બસ એક વાત..
પળ ભર મા જે વિસરાય જાય,
એવી તો એ પ્રીત ના હતી..
તારી અને મારી વચ્ચે તો,
કોઈ હાર કે જીત ના હતી..
                           બસ એક વાત..
   સબંધો ની સુગંધ મા,
 લાગણીઓ એ ખાસ હતી..
 જાણે વરસાદી વાયરા મા
 મધુર સંગીત ની હતી
                      બસ એક વાત..
                           - નિરજ પટેલ

Bas ek vat

Bas ek  vat maja ni ae Nanakdi hati,
Je tari ne mari Prti ni hati..

Kahya vina pan je samji jay,
Ne smit ma pan je boli jay...
Dil thi dil na darawaja,
jane hadve thi koi khoi jay...
          Bas ek  vat maja ni...

Pal bhar ma visharay jay,
Aevi to ae prit na hati...
Tari ane mari vacche,
Haar ke koi jeet na hati...
           Bas ek  vat maja ni...

Sabandho ni sugandh ma,
Lagani ae khas hatii...
Jane varsadi vayara ma,
Madhur sangeet ni hati...
          
Bas ek  vat maja ni ae Nanakdi hati,
Je tari ne mari Prti ni hati..

                             - Niraj Patel


બસ એક વાત - Bas Ek Vat
બસ એક વાત - Bas Ek Vat



in future this blog will start new catageory for attitude status,status miss u,2 line status,miss status,hindi for love,urdu shayari,urdu poetry so keep like and keep sharing

Post a Comment

0 Comments